"સિસ્ટમ UI" "સાફ કરો" "કોઈ નોટિફિકેશન નથી" "ચાલુ" "નોટિફિકેશન" "બૅટરી ટૂંક સમયમાં સમાપ્ત થશે" "%s બાકી" "%1$s બાકી, તમારા વપરાશના આધારે લગભગ %2$s બાકી છે" "%1$s બાકી, લગભગ %2$s બાકી" "%s બાકી. બૅટરી સેવર ચાલુ છે." "USB મારફતે ચાર્જ કરી શકતા નથી. તમારા ઉપકરણ સાથે આવેલ ચાર્જરનો ઉપયોગ કરો." "USB મારફતે ચાર્જ કરી શકતા નથી" "તમારા ઉપકરણ સાથે આવેલ ચાર્જરનો ઉપયોગ કરો" "સેટિંગ" "બૅટરી સેવર ચાલુ કરીએ?" "બૅટરી સેવર વિશે" "ચાલુ કરો" "બૅટરી સેવર ચાલુ કરો" "સેટિંગ" "વાઇ-ફાઇ" "ઑટો રોટેટ સ્ક્રીન" "મ્યૂટ કરો" "સ્વતઃ" "નોટિફિકેશન" "બ્લૂટૂથ ટિથર કર્યું" "ઇનપુટ પદ્ધતિઓ સેટ કરો" "ભૌતિક કીબોર્ડ" "%2$sના ઍક્સેસ માટે %1$sને મંજૂરી આપીએ?" "%1$sને %2$s ઍક્સેસ કરવાની મંજૂરી આપીએ?\nઆ ઍપને રેકૉર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નથી પરંતુ તે આ USB ડિવાઇસ મારફત ઑડિયો કૅપ્ચર કરી શકે છે." "%2$sના ઍક્સેસ માટે %1$sને મંજૂરી આપીએ?" "%2$sને હૅન્ડલ કરવા માટે %1$sને ખોલીએ?" "%2$sને હેન્ડલ કરવા માટે %1$s ખોલીએ?\nઆ ઍપને રેકૉર્ડ કરવાની પરવાનગી આપવામાં આવી નથી પરંતુ તે આ USB ડિવાઇસ મારફત ઑડિયો કૅપ્ચર કરી શકે છે." "%2$sને હૅન્ડલ કરવા માટે %1$sને ખોલીએ?" "કોઈપણ ઇન્સ્ટોલ કરેલી ઍપ્લિકેશનો આ USB ઍક્સેસરી સાથે કામ કરતી નથી. આ ઍક્સેસરી વિશે %1$s પર વધુ જાણો." "USB ઍક્સેસરી" "જુઓ" "જ્યારે %2$s કનેક્ટેડ હોય ત્યારે %1$sને હંમેશા ખોલો" "જ્યારે %2$s કનેક્ટેડ હોય ત્યારે %1$sને હંમેશા ખોલો" "USB ડિબગિંગને મંજૂરી આપીએ?" "કમ્પ્યુટરની RSA મુખ્ય ફિંગરપ્રિન્ટ આ છે:\n%1$s" "હંમેશા આ કમ્પ્યુટરથી મંજૂરી આપો" "મંજૂરી આપો" "USB ડીબગિંગની મંજૂરી નથી" "હાલમાં આ ઉપકરણમાં સાઇન ઇન થયેલ વપરાશકર્તા USB ડિબગીંગ ચાલુ કરી શકતા નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પ્રાથમિક વપરાશકર્તા પર સ્વિચ કરો." "આ નેટવર્ક પર વાયરલેસ ડિબગીંગની મંજૂરી આપીએ?" "નેટવર્કનું નામ (SSID)\n%1$s\n\nવાઇ-ફાઇ ઍડ્રેસ (BSSID)\n%2$s" "આ નેટવર્ક પર હંમેશા મંજૂરી આપો" "મંજૂરી આપો" "વાયરલેસ ડિબગીંગની મંજૂરી નથી" "હાલમાં આ ડિવાઇસમાં સાઇન ઇન થયેલ વપરાશકર્તા વાયરલેસ ડિબગીંગ ચાલુ કરી શકતાં નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પ્રાથમિક વપરાશકર્તા પર સ્વિચ કરો." "USB પોર્ટ બંધ કરવામાં આવ્યો છે" "પ્રવાહી અથવા ધૂળથી તમારા ડિવાઇસનું રક્ષણ કરવા માટે, USB પોર્ટ બંધ કરવામાં આવ્યો છે અને કોઈ ઍક્સેસરી શોધશે નહીં.\n\nજ્યારે ફરીથી USB પોર્ટને ઉપયોગમાં લેવાનું સુરક્ષિત હશે ત્યારે તમને નોટિફિકેશન આપવામાં આવશે." "ચાર્જર અને ઍક્સેસરીની ઓળખ માટે USB પોર્ટ ચાલુ કર્યું" "USB ચાલુ કરો" "વધુ જાણો" "સ્ક્રીન ભરવા માટે ઝૂમ કરો" "સ્ક્રીન ભરવા માટે ખેંચો" "સ્ક્રીનશૉટ" "છબી મોકલી" "સ્ક્રીનશોટ સાચવી રહ્યું છે…" "સ્ક્રીનશોટ સાચવી રહ્યું છે…" "સ્ક્રીનશૉટ સાચવ્યો" "તમારા સ્ક્રીનશૉટને જોવા માટે ટૅપ કરો" "સ્ક્રીનશૉટ સાચવી શક્યાં નથી" "ફરીથી સ્ક્રીનશૉટ લેવાનો પ્રયાસ કરો" "મર્યાદિત સ્ટોરેજ સ્પેસને કારણે સ્ક્રીનશૉટ સાચવી શકાતો નથી" "ઍપ્લિકેશન કે તમારી સંસ્થા દ્વારા સ્ક્રીનશૉટ લેવાની મંજૂરી નથી" "સ્ક્રીનશૉટ છોડી દો" "સ્ક્રીનશૉટનો પ્રીવ્યૂ" "સ્ક્રીન રેકોર્ડર" "સ્ક્રીન રેકૉર્ડિંગ ચાલુ છે" "સ્ક્રીન રેકોર્ડિંગ સત્ર માટે ચાલુ નોટિફિકેશન" "રેકોર્ડિંગ શરૂ કરીએ?" "રેકોર્ડ કરતી વખતે, Android System તમારી સ્ક્રીન પર દેખાતી હોય અથવા તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી કોઈપણ સંવેદનશીલ માહિતીને કૅપ્ચર કરી શકે છે. આમાં પાસવર્ડ, ચુકવણીની માહિતી, ફોટા, સંદેશા અને ઑડિયોનો સમાવેશ થાય છે." "ઑડિયો રેકોર્ડ કરો" "ડિવાઇસનો ઑડિયો" "મ્યુઝિક, કૉલ અને રિંગટોન જેવા તમારા ડિવાઇસના સાઉન્ડ" "માઇક્રોફોન" "ડિવાઇસનો ઑડિયો અને માઇક્રોફોન" "શરૂ કરો" "સ્ક્રીનને રેકૉર્ડ કરી રહ્યાં છીએ" "સ્ક્રીન અને ઑડિયોને રેકોર્ડ કરી રહ્યાં છીએ" "સ્ક્રીન પર ટચ બતાવો" "રોકવા માટે ટૅપ કરો" "રોકો" "થોભાવો" "ફરી શરૂ કરો" "રદ કરો" "શેર કરો" "સ્ક્રીન રેકોર્ડિંગ રદ કર્યું" "સ્ક્રીન રેકોર્ડિંગ સાચવ્યું, જોવા માટે ટૅપ કરો" "સ્ક્રીન રેકોર્ડિંગ ડિલીટ કરવામાં ભૂલ આવી" "પરવાનગીઓ મેળવવામાં નિષ્ફળ રહ્યાં" "સ્ક્રીનને રેકૉર્ડ કરવાનું શરૂ કરવામાં ભૂલ" "USB ફાઇલ ટ્રાન્સફર વિકલ્પો" "મીડિયા પ્લેયર તરીકે માઉન્ટ કરો (MTP)" "કૅમેરા તરીકે માઉન્ટ કરો (PTP)" "Mac માટે Android ફાઇલ ટ્રાન્સફર ઍપ્લિકેશન ઇન્સ્ટોલ કરો" "પાછળ" "હોમ" "મેનુ" "ઍક્સેસિબિલિટી" "સ્ક્રીન ફેરવો" "ઝલક" "શોધ" "કૅમેરો" "ફોન" "વૉઇસ સહાય" "અનલૉક કરો" "ફિંગરપ્રિન્ટની રાહ જોઈ રહ્યાં છીએ" "તમારી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કર્યા વગર અનલૉક કરો" "ચહેરો સ્કૅન કરવો" "મોકલો" "નોટિફિકેશનને મેનેજ કરો" "ફોન ખોલો" "વૉઇસ સહાય ખોલો" "કૅમેરો ખોલો" "રદ કરો" "કન્ફર્મ કરો" "ફરી પ્રયાસ કરો" "પ્રમાણીકરણ રદ કરવા માટે ટૅપ કરો" "કૃપા કરી ફરી પ્રયાસ કરો" "તમારો ચહેરો શોધી રહ્યાં છીએ" "ચહેરાનું પ્રમાણીકરણ થયું" "પુષ્ટિ કરી" "પરીક્ષણ પૂર્ણ કરવા કન્ફર્મ કરોને ટૅપ કરો" "પ્રમાણિત" "પિનનો ઉપયોગ કરો" "પૅટર્નનો ઉપયોગ કરો" "પાસવર્ડનો ઉપયોગ કરો" "ખોટો પિન" "ખોટી પૅટર્ન" "ખોટો પાસવર્ડ" "ઘણા વધારે ખોટા પ્રયત્નો. \n %d સેકંડમાં ફરી પ્રયાસ કરો." "ફરી પ્રયાસ કરો. %2$d માંથી %1$d પ્રયત્ન." "તમારો ડેટા ડિલીટ કરવામાં આવશે" "જો તમે આગલા પ્રયત્નમાં ખોટી પૅટર્ન દાખલ કરશો, તો આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પિન દાખલ કરશો, તો આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પાસવર્ડ દાખલ કરશો, તો આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટી પૅટર્ન દાખલ કરશો, તો આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પિન દાખલ કરશો, તો આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પાસવર્ડ દાખલ કરશો, તો આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટી પૅટર્ન દાખલ કરશો, તો તમારી કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પિન દાખલ કરશો, તો તમારી કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "જો તમે આગલા પ્રયત્નમાં ખોટો પાસવર્ડ દાખલ કરશો, તો તમારી કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "ઘણા બધા ખોટા પ્રયત્નો. આ ડિવાઇસનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "ઘણા બધા ખોટા પ્રયત્નો. આ વપરાશકર્તાને ડિલીટ કરવામાં આવશે." "ઘણા બધા ખોટા પ્રયત્નો. આ કાર્યાલયની પ્રોફાઇલ અને તેનો ડેટા ડિલીટ કરવામાં આવશે." "છોડી દો" "ફિંગરપ્રિન્ટના સેન્સરને સ્પર્શ કરો" "ફિંગરપ્રિન્ટનું આઇકન" "તમારા માટે શોધી રહ્યાં છે..." "ચહેરા આઇકન" "સુસંગતતા ઝૂમ બટન." "નાનીથી મોટી સ્ક્રીન પર ઝૂમ કરો." "બ્લૂટૂથ કનેક્ટ થયું." "બ્લૂટૂથ ડિસ્કનેક્ટ થયું." "બૅટરી નથી." "બૅટરી એક બાર." "બૅટરી બે બાર." "બૅટરી ત્રણ બાર." "બૅટરી પૂર્ણ." "બૅટરીની ટકાવારી અજાણ છે." "કોઈ ફોન નથી." "ફોન એક બાર." "ફોન બે બાર." "ફોન ત્રણ બાર." "પૂર્ણ ફોન સિગ્નલ." "કોઈ ડેટા નથી." "ડેટા એક બાર." "ડેટા બે બાર." "ડેટા ત્રણ બાર." "ડેટા સિગ્નલ પૂર્ણ." "%s થી કનેક્ટ થયેલું છે." "%s થી કનેક્ટ થયાં." "%s થી કનેક્ટ કરેલ." "કોઈ WiMAX નથી." "WiMAX એક બાર." "WiMAX બે બાર." "WiMAX ત્રણ બાર." "પૂર્ણ WiMAX સિગ્નલ." "ઇથરનેટ ડિસ્કનેક્ટ થયું." "ઇથરનેટ કનેક્ટ થયું." "કોઈ સિગ્નલ નથી." "કનેક્ટ થયેલું નથી." "શૂન્ય બાર." "એક બાર." "બે બાર." "ત્રણ બાર્સ." "સિગ્નલ પૂર્ણ છે." "ચાલુ." "બંધ." "કનેક્ટ કરી" "કનેક્ટ થઈ રહ્યું છે." "GPRS" "HSPA" "3G" "H" "H+" "4G" "4G+" "LTE" "LTE+" "1X" "રોમિંગ" "EDGE" "વાઇ-ફાઇ" "સિમ નથી." "મોબાઇલ ડેટા" "મોબાઇલ ડેટા ચાલુ છે" "મોબાઇલ ડેટા બંધ છે" "ડેટાનો ઉપયોગ કરવાનું સેટ કર્યું નથી" "બંધ કરો" "બ્લૂટૂથ ટિથરિંગ." "એરપ્લેન મોડ." "VPN ચાલુ છે." "કોઈ સિમ કાર્ડ નથી." "કૅરીઅર નેટવર્કમાં ફેરફાર થઈ રહ્યો છે" "બૅટરીની વિગતો ખોલો" "બૅટરી %d ટકા." "તમારા વપરાશના આધારે બૅટરી %1$s ટકા, જે લગભગ %2$s સુધી ચાલે તેટલી બચી છે" "બૅટરી ચાર્જ થઈ રહી છે, %d%%." "સિસ્ટમ સેટિંગ." "નોટિફિકેશન." "બધી સૂચના જુઓ" "સૂચના સાફ કરો." "GPS સક્ષમ." "GPS મેળવી રહ્યું છે." "ટેલિટાઇપરાઇટર સક્ષમ કર્યું." "રિંગર વાઇબ્રેટ." "રિંગર શાંત છે." "સૂચના કાઢી નાખી." "બબલ છોડી દેવાયો." "નોટિફિકેશન શેડ." "ઝડપી સેટિંગ." "લૉક સ્ક્રીન." "સેટિંગ" "ઝલક." "કાર્ય લૉક સ્ક્રીન" "બંધ કરો" "%1$s." "Wifi બંધ કર્યું." "Wifi ચાલુ કર્યું." "મોબાઇલ %1$s. %2$s. %3$s." "બૅટરી %s." "એરપ્લેન મોડ બંધ." "એરપ્લેન મોડ ચાલુ." "એરપ્લેન મોડ બંધ કર્યું." "એરપ્લેન મોડ ચાલુ કર્યો." "બિલકુલ અવાજ નહીં" "માત્ર અલાર્મ" "ખલેલ પાડશો નહીં." "ખલેલ પાડશો નહીં બંધ કર્યું." "ખલેલ પાડશો નહીં ચાલુ કર્યું." "બ્લૂટૂથ." "બ્લૂટૂથ બંધ." "બ્લૂટૂથ ચાલુ." "બ્લૂટૂથ કનેક્ટ કરી રહ્યું છે." "બ્લૂટૂથ કનેક્ટ થયું." "બ્લૂટૂથ બંધ કરી." "બ્લૂટૂથ ચાલુ કર્યું." "સ્થાનની જાણ કરવી બંધ." "સ્થાનની જાણ કરવી ચાલુ." "સ્થાનની જાણ કરવી બંધ કર્યું." "સ્થાનની જાણ કરવી ચાલુ કર્યું." "%s માટે એલાર્મ સેટ કર્યું." "બંધ પૅનલ." "વધુ સમય." "ઓછો સમય." "ફ્લેશલાઇટ બંધ." "ફ્લેશલાઇટ અનુપલબ્ધ." "ફ્લેશલાઇટ ચાલુ." "ફ્લેશલાઇટ બંધ કરી." "ફ્લેશલાઇટ ચાલુ કરી." "રંગ ઉલટાવવાનું બંધ કર્યું." "રંગ ઉલટાવવાનું ચાલુ કર્યું." "મોબાઇલ હૉટસ્પૉટ બંધ કર્યું." "મોબાઇલ હૉટસ્પૉટ ચાલુ કર્યું." "સ્ક્રીન કાસ્ટિંગ બંધ કર્યું." "કાર્ય મોડ બંધ." "કાર્ય મોડ ચાલુ." "કાર્ય મોડ બંધ કર્યો." "કાર્ય મોડ ચાલુ કર્યો." "ડેટા સેવર બંધ કર્યું." "ડેટા સેવર ચાલુ કર્યું." "સેન્સર પ્રાઇવસી બંધ કરવામાં આવી છે." "સેન્સર પ્રાઇવસી ચાલુ કરવામાં આવી છે." "પ્રદર્શન તેજ" "ચાર્જ થઈ રહ્યું છે" "2G-3G ડેટા થોભાવ્યો છે" "4G ડેટા થોભાવ્યો છે" "મોબાઇલ ડેટા થોભાવ્યો છે" "ડેટા થોભાવ્યો છે" "તમારા દ્વારા સેટ કરેલ ડેટા મર્યાદા પર તમે પહોંચી ગયાં છો. તમે હવે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરી રહ્યાં નથી.\n\nજો તમે ફરી શરૂ કરો છો, તો ડેટા વપરાશ માટે શુલ્ક લાગુ થઈ શકે છે." "ફરી શરૂ કરો" "GPS માટે શોધી રહ્યાં છે" "GPS દ્વારા સ્થાન સેટ કરાયું" "સ્થાન વિનંતીઓ સક્રિય" "\'સેન્સર બંધ છે\'ની સુવિધા સક્રિય છે" "બધા સૂચનો સાફ કરો." "+ %s" %s વધુ સૂચના અંદર છે. %s વધુ સૂચના અંદર છે. "%1$s: %2$s" "નોટિફિકેશન સેટિંગ" "%s સેટિંગ" "સ્ક્રીન ઑટોમૅટિક રીતે ફરશે." "સ્ક્રીન લેન્ડસ્કેપ ઓરિએન્ટેશનમાં લૉક કરેલ છે." "સ્ક્રીન પોટ્રેટ ઓરિએન્ટેશનમાં લૉક કરેલ છે." "સ્ક્રીન હવે ઑટોમૅટિક રીતે ફરશે." "સ્ક્રીન હવે લેન્ડસ્કેપ ઓરિએન્ટેશનમાં લૉક કરેલ છે." "સ્ક્રીન હવે પોટ્રેટ ઓરિએન્ટેશનમાં લૉક કરેલ છે." "ડેઝર્ટ કેસ" "સ્ક્રીન સેવર" "ઇથરનેટ" "વધુ વિકલ્પો માટે આઇકનને સ્પર્શ કરી રાખો" "ખલેલ પાડશો નહીં" "ફક્ત પ્રાધાન્યતા" "ફક્ત એલાર્મ્સ" "સાવ શાંતિ" "બ્લૂટૂથ" "બ્લૂટૂથ (%d ડિવાઇસ)" "બ્લૂટૂથ બંધ" "કોઈ જોડી કરેલ ઉપકરણો ઉપલબ્ધ નથી" "%s બૅટરી" "ઑડિયો" "હૅડસેટ" "ઇનપુટ" "શ્રવણ યંત્રો" "ચાલુ કરી રહ્યાં છીએ…" "તેજ" "ઑટો રોટેટ" "ઑટો રોટેટ સ્ક્રીન" "%s મોડ" "પરિભ્રમણ લૉક થયું" "પોર્ટ્રેટ" "લેન્ડસ્કેપ" "ઇનપુટ પદ્ધતિ" "સ્થાન" "સ્થાન બંધ" "મીડિયા ઉપકરણ" "RSSI" "ફક્ત ઇમર્જન્સી કૉલ" "સેટિંગ" "સમય" "હું" "વપરાશકર્તા" "નવો વપરાશકર્તા" "વાઇ-ફાઇ" "કનેક્ટ થયેલું નથી" "કોઈ નેટવર્ક નથી" "વાઇ-ફાઇ બંધ" "વાઇ-ફાઇ ચાલુ" "કોઈ વાઇ-ફાઇ નેટવર્ક્સ ઉપલબ્ધ નથી" "ચાલુ કરી રહ્યાં છીએ…" "સ્ક્રીન કાસ્ટ" "કાસ્ટ કરી રહ્યાં છે" "અનામાંકિત ઉપકરણ" "કાસ્ટ કરવા માટે તૈયાર" "કોઈ ઉપકરણો ઉપલબ્ધ નથી" "વાઇ-ફાઇ કનેક્ટ નથી" "તેજ" "સ્વતઃ" "રંગોને ઉલટાવો" "રંગ સુધારણા મોડ" "વધુ સેટિંગ" "થઈ ગયું" "કનેક્ટ થયેલું" "કનેક્ટ કરેલ, %1$s બૅટરી" "કનેક્ટ કરી રહ્યું છે..." "ટિથરિંગ" "હૉટસ્પૉટ" "ચાલુ કરી રહ્યાં છીએ…" "ડેટા સેવર ચાલુ છે" %d ઉપકરણ %d ઉપકરણો "નોટિફિકેશન" "ફ્લેશલાઇટ" "કૅમેરાનો ઉપયોગ થાય છે" "મોબાઇલ ડેટા" "ડેટા વપરાશ" "બાકી ડેટા" "મર્યાદાથી વધુ" "%s વાપર્યો" "%s મર્યાદા" "%s ચેતવણી" "ઑફિસની પ્રોફાઇલ" "રાત્રિ પ્રકાશ" "સૂર્યાસ્ત વખતે" "સૂર્યોદય સુધી" "%s વાગ્યે" "%s સુધી" "ઘેરી થીમ" "બૅટરી સેવર" "સૂર્યાસ્ત વખતે" "સૂર્યોદય સુધી" "%s વાગ્યે ચાલુ" "%s વાગ્યા સુધી" "NFC" "NFC અક્ષમ કરેલ છે" "NFC સક્ષમ કરેલ છે" "સ્ક્રીન રેકૉર્ડ કરો" "શરૂ કરો" "રોકો" "ડિવાઇસ" "ઍપ સ્વિચ કરવા માટે ઉપરની તરફ સ્વાઇપ કરો" "ઍપને ઝડપથી સ્વિચ કરવા માટે જમણે ખેંચો" "ઝલકને ટૉગલ કરો" "ચાર્જ થઈ ગયું" "ચાર્જ થઈ રહ્યું છે" "પૂર્ણ થવામાં %s બાકી" "ચાર્જ થઈ રહ્યું નથી" "નેટવર્ક\nમૉનિટર કરી શકાય છે" "શોધો" "%s માટે ઉપર સ્લાઇડ કરો." "%s માટે ડાબે સ્લાઇડ કરો." "અલાર્મ, રિમાઇન્ડર, ઇવેન્ટ અને તમે ઉલ્લેખ કરો તે કૉલર સિવાય તમને ધ્વનિ કે વાઇબ્રેશન દ્વારા ખલેલ પહોંચાડવામાં આવશે નહીં. સંગીત, વીડિઓ અને રમતો સહિત તમે જે કંઈપણ ચલાવવાનું પસંદ કરશો તે સંભળાતું રહેશે." "અલાર્મ સિવાય તમને ધ્વનિ કે વાઇબ્રેશન દ્વારા ખલેલ પહોંચાડવામાં આવશે નહીં. સંગીત, વીડિઓ અને રમતો સહિત તમે જે કંઈપણ ચલાવવાનું પસંદ કરશો તે સંભળાતું રહેશે." "કસ્ટમાઇઝ કરો" "આ અલાર્મ, સંગીત, વીડિઓ અને રમતો સહિત બધા ધ્વનિ કે વાઇબ્રેશનને અવરોધિત કરે છે. ફોન કૉલ કરવા માટે તમે હજી પણ સમર્થ રહેશો." "એલાર્મ્સ, સંગીત, વિડિઓઝ અને રમતો સહિત તમામ ધ્વનિઓ અને વાઇબ્રેશન્સને આ અવરોધિત કરે છે." "+%d" "નીચે ઓછી તાકીદની સૂચનાઓ" "ખોલવા માટે ફરીથી ટૅપ કરો" "ખોલવા માટે ઉપરની તરફ સ્વાઇપ કરો" "ફરી પ્રયાસ કરવા માટે ઉપરની તરફ સ્વાઇપ કરો" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે" "આ ડિવાઇસ %sની માલિકીનું છે" "ફોન માટે આયકનમાંથી સ્વાઇપ કરો" "વૉઇસ સહાય માટે આયકનમાંથી સ્વાઇપ કરો" "કૅમેરા માટે આયકનમાંથી સ્વાઇપ કરો" "સંપૂર્ણ મૌન. આ સ્ક્રીન રીડર્સને પણ મૌન કરશે." "સાવ શાંતિ" "ફક્ત પ્રાધાન્યતા" "ફક્ત એલાર્મ્સ" "સાવ\nશાંતિ" "ફક્ત\nપ્રાધાન્યતા" "ફક્ત\nએલાર્મ્સ" "%2$s • વાયરલેસથી ચાર્જ થઈ રહ્યું છે (પૂર્ણ થવામાં %1$s બાકી)" "%2$s • ચાર્જિંગ (પૂર્ણ થવામાં %1$s બાકી)" "%2$s • ઝડપથી ચાર્જિંગ (પૂર્ણ થવામાં %1$s બાકી)" "%2$s • ધીમેથી ચાર્જિંગ (પૂર્ણ થવામાં %1$s બાકી)" "વપરાશકર્તા સ્વિચ કરો" "વપરાશકર્તાને સ્વિચ કરો, વર્તમાન વપરાશકર્તા %s" "વર્તમાન વપરાશકર્તા %s" "પ્રોફાઇલ બતાવો" "વપરાશકર્તા ઉમેરો" "નવો વપરાશકર્તા" "અતિથિ દૂર કરીએ?" "આ સત્રમાંની તમામ ઍપ અને ડેટા કાઢી નાખવામાં આવશે." "દૂર કરો" "ફરી સ્વાગત છે, અતિથિ!" "શું તમે તમારું સત્ર ચાલુ રાખવા માંગો છો?" "શરૂ કરો" "હા, ચાલુ રાખો" "અતિથિ વપરાશકર્તા" "ઍપ્લિકેશનો અને ડેટા કાઢી નાખવા, અતિથિ વપરાશકર્તાને દૂર કરો" "અતિથિ દૂર કરો" "વપરાશકર્તાને લૉગઆઉટ કરો" "વર્તમાન વપરાશકર્તાને લૉગઆઉટ કરો" "વપરાશકર્તાને લૉગઆઉટ કરો" "નવા વપરાશકર્તાને ઉમેરીએ?" "જ્યારે તમે કોઈ નવા વપરાશકર્તાને ઉમેરો છો, ત્યારે તે વ્યક્તિને તેમનું સ્થાન સેટ કરવાની જરૂર પડે છે.\n\nકોઈપણ વપરાશકર્તા બધા અન્ય વપરાશકર્તાઓ માટે ઍપને અપડેટ કરી શકે છે." "વપરાશકર્તા સંખ્યાની મર્યાદા" તમે %d વપરાશકર્તા સુધી ઉમેરી શકો છો. તમે %d વપરાશકર્તાઓ સુધી ઉમેરી શકો છો. "વપરાશકર્તાને દૂર કરીએ?" "આ વપરાશકર્તાની તમામ ઍપ્લિકેશનો અને ડેટા કાઢી નાખવામાં આવશે." "કાઢી નાખો" "બૅટરી સેવર ચાલુ છે" "કાર્યપ્રદર્શન અને બૅકગ્રાઉન્ડ ડેટા ઘટાડે છે" "બૅટરી સેવર બંધ કરો" "રેકોર્ડ અથવા કાસ્ટ કરતી વખતે, %sને તમારી સ્ક્રીન પર દેખાતી હોય અથવા તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી બધી માહિતીનો ઍક્સેસ હશે. આમાં પાસવર્ડ, ચુકવણીની વિગતો, ફોટા, સંદેશા અને તમે ચલાવો છો તે ઑડિયો જેવી માહિતીનો સમાવેશ થાય છે." "રેકોર્ડ અથવા કાસ્ટ કરતી વખતે, આ સુવિધા આપતી સેવાને તમારી સ્ક્રીન પર દેખાતી હોય અથવા તમારા ડિવાઇસ પર ચલાવવામાં આવતી હોય તેવી બધી માહિતીનો ઍક્સેસ હશે. આમાં પાસવર્ડ, ચુકવણીની વિગતો, ફોટા, સંદેશા અને તમે ચલાવો છો તે ઑડિયો જેવી માહિતીનો સમાવેશ થાય છે." "શું રેકોર્ડ અથવા કાસ્ટ કરવાનું શરૂ કરીએ?" "%s વડે રેકોર્ડ અથવા કાસ્ટ કરવાનું શરૂ કરીએ?" "ફરીથી બતાવશો નહીં" "બધુ સાફ કરો" "મેનેજ કરો" "ઇતિહાસ" "નવા" "સાઇલન્ટ" "નોટિફિકેશન" "વાતચીત" "બધા સાઇલન્ટ નોટિફિકેશન સાફ કરો" "ખલેલ પાડશો નહીં દ્વારા થોભાવેલ નોટિફિકેશન" "હવે શરૂ કરો" "કોઈ નોટિફિકેશન નથી" "પ્રોફાઇલ મૉનિટર કરી શકાય છે" "નેટવર્ક મૉનિટર કરી શકાય છે" "નેટવર્ક મૉનિટર કરવામાં આવી શકે છે" "તમારી સંસ્થા આ ડિવાઇસની માલિકી ધરાવે છે અને નેટવર્ક ટ્રાફિકનું નિરીક્ષણ કરી શકે છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે અને નેટવર્ક ટ્રાફિકનું નિરીક્ષણ કરી શકે છે" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે અને %1$sથી કનેક્ટ કરેલું છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે અને %2$sથી કનેક્ટ કરેલું છે" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે" "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે અને VPNsથી કનેક્ટ કરેલું છે" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે અને VPNsથી કનેક્ટ કરેલું છે" "તમારી સંસ્થા તમારી કાર્ય પ્રોફાઇલમાં નેટવર્ક ટ્રાફિકનું નિયમન કરી શકે છે" "%1$s તમારી કાર્ય પ્રોફાઇલમાં નેટવર્ક ટ્રાફિકનું નિયમન કરી શકે છે" "નેટવર્કનું નિયમન કરવામાં આવી શકે છે" "આ ડિવાઇસ VPNsથી કનેક્ટ કરેલું છે" "તમારી ઑફિસની પ્રોફાઇલ %1$sથી કનેક્ટ કરેલી છે" "તમારી વ્યક્તિગત પ્રોફાઇલ %1$sથી કનેક્ટ કરેલી છે" "આ ડિવાઇસ %1$sથી કનેક્ટ કરેલું છે" "ડિવાઇસ મેનેજમેન્ટ" "પ્રોફાઇલ નિરીક્ષણ" "નેટવર્ક મૉનિટરિંગ" "VPN" "નેટવર્ક લૉગિંગ" "CA પ્રમાણપત્રો" "VPN અક્ષમ કરો" "VPN ડિસ્કનેક્ટ કરો" "પૉલિસીઓ જુઓ" "આ ડિવાઇસ %1$sની માલિકીનું છે.\n\nતમારા IT વ્યવસ્થાપક સેટિંગ, કૉર્પોરેટ ઍક્સેસ, ઍપ, તમારા ડિવાઇસ સાથે સંકળાયેલો ડેટા અને તમારા ડિવાઇસની સ્થાન માહિતીનું નિરીક્ષણ તેમજ તેને મેનેજ કરી શકે છે.\n\nવધુ માહિતી માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "આ ડિવાઇસ તમારી સંસ્થાની માલિકીનું છે.\n\nતમારા IT વ્યવસ્થાપક સેટિંગ, કૉર્પોરેટ ઍક્સેસ, ઍપ, તમારા ડિવાઇસ સાથે સંકળાયેલો ડેટા અને તમારા ડિવાઇસની સ્થાન માહિતીનું નિરીક્ષણ તેમજ તેને મેનેજ કરી શકે છે.\n\nવધુ માહિતી માટે, તમારા IT વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "તમારી સંસ્થાએ આ ઉપકરણ પર પ્રમાણપત્ર સત્તાધિકારી ઇન્સ્ટૉલ કર્યું છે. તમારા સુરક્ષિત નેટવર્ક ટ્રાફિકનું નિયમન થઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે." "તમારી સંસ્થાએ તમારી કાર્ય પ્રોફાઇલમાં પ્રમાણપત્ર સત્તાધિકારી ઇન્સ્ટૉલ કર્યું છે. તમારા સુરક્ષિત નેટવર્ક ટ્રાફિકનું નિયમન થઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે." "આ ઉપકરણ પર પ્રમાણપત્ર સત્તાધિકારી ઇન્સ્ટૉલ કરેલ છે. તમારા સુરક્ષિત નેટવર્ક ટ્રાફિકનું નિયમન થઈ શકે છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે." "તમારા વ્યવસ્થાપકે નેટવર્ક લૉગિંગ ચાલુ કર્યું છે, જે તમારા ઉપકરણ પર નેટવર્ક ટ્રાફિકનું નિયમન કરે છે." "તમે %1$s સાથે કનેક્ટ થયાં છો, જે ઇમેઇલ, ઍપ્લિકેશનો અને વેબસાઇટ સહિત તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી શકે છે." "તમે %1$s અને %2$s સાથે કનેક્ટ થયાં છો, જે ઇમેઇલ, ઍપ્લિકેશનો અને વેબસાઇટ સહિત તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી શકે છે." "તમારી કાર્યાલયની પ્રોફાઇલ %1$s સાથે કનેક્ટ કરેલ છે, જે ઇમેઇલ, ઍપ્લિકેશનો અને વેબસાઇટો સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિયમન કરી શકે છે." "તમારી વ્યક્તિગત પ્રોફાઇલ %1$s સાથે કનેક્ટ કરેલ છે, જે ઇમેઇલ, ઍપ્લિકેશનો અને વેબસાઇટો સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિયમન કરી શકે છે." "તમારું ડિવાઇસ %1$s દ્વારા મેનેજ થાય છે." "%1$s, તમારા ઉપકરણનું સંચાલન કરવા માટે %2$s નો ઉપયોગ કરે છે." "વ્યવસ્થાપક સેટિંગ, કૉર્પોરેટ ઍક્સેસ, ઍપ, તમારા ડિવાઇસ સંબંધિત ડેટા અને ડિવાઇસની સ્થાન માહિતીને મૉનિટર અને મેનેજ કરી શકે છે." " " "વધુ જાણો" "તમે %1$s સાથે કનેક્ટ થયાં છો, જે ઇમેઇલ્સ, ઍપ્લિકેશનો અને વેબસાઇટ્સ સહિત તમારી નેટવર્ક પ્રવૃત્તિને મૉનિટર કરી શકે છે." " " "VPN સેટિંગ ખોલો" " " "વિશ્વસનીય ઓળખપત્ર ખોલો" "તમારા વ્યવસ્થાપકે નેટવર્ક લૉગિંગ ચાલુ કર્યુ છે, જે તમારા ઉપકરણ પર ટ્રાફિકનું નિરીક્ષણ કરે છે.\n\nવધુ માહિતી માટે, તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "તમે VPN કનેક્શન સેટ કરવા માટે ઍપ્લિકેશન પરવાનગી આપી.\n\nઆ ઍપ્લિકેશન ઇમેઇલ્સ, ઍપ્લિકેશનો અને વેબસાઇટ્સ સહિત તમારા ઉપકરણ અને નેટવર્ક પ્રવૃત્તિને મૉનિટર કરી શકે છે." "તમારી કાર્ય પ્રોફાઇલનું સંચાલન %1$s દ્વારા કરવામાં આવે છે.\n\n તમારા વ્યવસ્થાપક ઇમેઇલ, ઍપ્લિકેશનો, અને વેબસાઇટો સહિતની તમારી કાર્ય નેટવર્ક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવામાં સક્ષમ છે.\n\nવધુ માહિતી માટે, તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો.\n\nતમે VPN સાથે પણ કનેક્ટ કરેલ છે, જે તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી શકે છે." "VPN" "તમે %1$s સાથે કનેક્ટ થયા છો, જે ઇમેઇલ, ઍપ્લિકેશનો અને વેબસાઇટો સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિયમન કરી શકે છે." "તમે %1$s સાથે કનેક્ટ થયાં છો, જે ઇમેઇલ્સ, ઍપ્લિકેશનો અને વેબસાઇટ્સ સહિતની તમારી વ્યક્તિગત નેટવર્ક પ્રવૃત્તિને મૉનિટર કરી શકે છે." "તમે %1$s સાથે કનેક્ટ થયાં છો, જે ઇમેઇલ્સ, ઍપ્લિકેશનો અને વેબસાઇટ્સ સહિત તમારી વ્યક્તિગત નેટવર્ક પ્રવૃત્તિને મૉનિટર કરી શકે છે." "તમારી કાર્યાલયની પ્રોફાઇલ %1$s દ્વારા મેનેજ થાય છે. આ પ્રોફાઇલ %2$s સાથે કનેક્ટ થયેલ છે, જે ઇમેઇલ, ઍપ અને વેબસાઇટ સહિત તમારા કાર્યાલયના નેટવર્કની પ્રવૃત્તિનું નિયમન કરી શકે છે.\n\nવધુ માહિતી માટે, તમારા વ્યવસ્થાપકનો સંપર્ક કરો." "તમારી કાર્યાલયની પ્રોફાઇલ %1$s દ્વારા મેનેજ થાય છે. આ પ્રોફાઇલ %2$s સાથે કનેક્ટ કરેલ છે, જે ઇમેઇલ, ઍપ અને વેબસાઇટ સહિતની તમારી નેટવર્ક પ્રવૃત્તિનું નિયમન કરી શકે છે.\n\nતમે %3$s સાથે પણ કનેક્ટ કરેલું છે, જે તમારી વ્યક્તિગત નેટવર્ક પ્રવૃત્તિનું નિયમન કરી શકે છે." "TrustAgent દ્વારા અનલૉક રાખેલું" "તમે ઉપકરણને મેન્યુઅલી અનલૉક કરશો નહીં ત્યાં સુધી તે લૉક રહેશે" "%1$s\n%2$s" "વધુ ઝડપથી સૂચનાઓ મેળવો" "તમે અનલૉક કરો તે પહેલાં તેમને જુઓ" "ના, આભાર" "સેટ અપ" "%1$s. %2$s" "હમણાં બંધ કરો" "સાઉન્ડ સેટિંગ" "વિસ્તૃત કરો" "સંકુચિત કરો" "મીડિયામાં કૅપ્શન ઑટોમૅટિક રીતે ઉમેરો" "કૅપ્શન ટિપ બંધ કરો" "કૅપ્શન ઓવરલે" "ચાલુ કરો" "બંધ કરો" "આઉટપુટ ઉપકરણ સ્વિચ કરો" "ઍપને પિન કરેલી છે" "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે પાછળ અને ઓવરવ્યૂને સ્પર્શ કરી રાખો." "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે પાછળ અને હોમને સ્પર્શ કરી રાખો." "તમે જ્યાં સુધી અનપિન નહીં કરો ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. ઉપરની તરફ સ્વાઇપ કરો અને અનપિન કરવા માટે દબાવી રાખો." "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે ઓવરવ્યૂને સ્પર્શ કરી રાખો." "તમે જ્યાં સુધી અનપિન કરશો નહીં ત્યાં સુધી આ તેને વ્યૂમાં રાખે છે. અનપિન કરવા માટે હોમને સ્પર્શ કરી રાખો." "વ્યક્તિગત ડેટા ઍક્સેસ કરી શકાતો હોઈ શકે (જેમ કે સંપર્કો અને ઇમેઇલનું કન્ટેન્ટ)." "પિન કરેલી ઍપ અન્ય ઍપને ખોલી શકે છે." "આ ઍપને અનપિન કરવા માટે, પાછળ અને ઓવરવ્યૂ બટનને સ્પર્શ કરી રાખો" "આ ઍપને અનપિન કરવા માટે, પાછળ અને હોમ બટનને સ્પર્શ કરી રાખો" "આ ઍપને અનપિન કરવા માટે, ઉપર સ્વાઇપ કરીને બટન દબાવી રાખો" "સમજાઈ ગયું" "ના, આભાર" "ઍપ પિન કરી" "ઍપ અનપિન કરી" "%1$s ને છુપાવીએ?" "તે સેટિંગમાં તમે તેને ચાલુ કરશો ત્યારે આગલી વખતે ફરીથી દેખાશે." "છુપાવો" "કૉલ કરો" "સિસ્ટમ" "રિંગ વગાડો" "મીડિયા" "અલાર્મ" "નોટિફિકેશન" "બ્લૂટૂથ" "દ્વિ બહુ ટોન આવર્તન" "ઍક્સેસિબિલિટી" "કૉલ" "રિંગ કરો" "વાઇબ્રેટ" "મ્યૂટ કરો" "ફોન વાઇબ્રેટ પર છે" "ફોન મ્યૂટ કરેલ છે" "%1$s. અનમ્યૂટ કરવા માટે ટૅપ કરો." "%1$s. વાઇબ્રેટ પર સેટ કરવા માટે ટૅપ કરો. ઍક્સેસિબિલિટી સેવાઓ મ્યૂટ કરવામાં આવી શકે છે." "%1$s. મ્યૂટ કરવા માટે ટૅપ કરો. ઍક્સેસિબિલિટી સેવાઓ મ્યૂટ કરવામાં આવી શકે છે." "%1$s. કંપન પર સેટ કરવા માટે ટૅપ કરો." "%1$s. મ્યૂટ કરવા માટે ટૅપ કરો." "મ્યૂટ કરો" "અનમ્યૂટ કરો" "વાઇબ્રેટ" "%s વૉલ્યૂમ નિયંત્રણો" "કૉલ અને નોટિફિકેશનની રિંગ (%1$s) પર વાગશે" "મીડિયાનું આઉટપુટ" "ફોન કૉલનો આઉટપુટ" "કોઈ ઉપકરણો મળ્યા નથી" "કોઈ ઉપકરણો મળ્યા નથી. %1$sને ચાલુ કરવાનો પ્રયાસ કરો" "બ્લૂટૂથ" "વાઇ-ફાઇ" "બ્લૂટૂથ અને વાઇ-ફાઇ" "સિસ્ટમ UI ટ્યૂનર" "એમ્બેડ કરેલ બૅટરી ટકા બતાવો" "જ્યારે ચાર્જ ન થઈ રહ્યું હોય ત્યારે સ્ટેટસ બાર આયકનની અંદર બૅટરી સ્તર ટકા બતાવો" "ઝડપી સેટિંગ" "સ્ટેટસ બાર" "ઝલક" "સિસ્ટમ UI ડેમો મોડ" "ડેમો મોડ સક્ષમ કરો" "ડેમો મોડ બતાવો" "ઇથરનેટ" "અલાર્મ" "ઑફિસની પ્રોફાઇલ" "એરપ્લેન મોડ" "ટાઇલ ઉમેરો" "બ્રોડકાસ્ટ ટાઇલ" "તમે તમારા આગલા એલાર્મ %1$s ને ત્યાં સુધી સાંભળશો નહીં જ્યાં સુધી તમે તેની પહેલાં આને બંધ કરશો નહીં" "તમે %1$s એ તમારો આગલો એલાર્મ સાંભળશો નહીં" "%1$s વાગ્યે" "%1$s એ" "ઝડપી સેટિંગ, %s." "હૉટસ્પૉટ" "ઑફિસની પ્રોફાઇલ" "કેટલાક માટે મજા પરંતુ બધા માટે નહીં" "સિસ્ટમ UI ટ્યૂનર તમને Android વપરાશકર્તા ઇન્ટરફેસને ટ્વીક અને કસ્ટમાઇઝ કરવાની વધારાની રીતો આપે છે. ભાવિ રીલિઝેસમાં આ પ્રાયોગિક સુવિધાઓ બદલાઈ, ભંગ અથવા અદૃશ્ય થઈ શકે છે. સાવધાની સાથે આગળ વધો." "ભાવિ રીલિઝેસમાં આ પ્રાયોગિક સુવિધાઓ બદલાઈ, ભંગ અથવા અદૃશ્ય થઈ શકે છે. સાવધાની સાથે આગળ વધો." "સમજાઈ ગયું" "અભિનંદન! સિસ્ટમ UI ટ્યૂનરને સેટિંગમાં ઉમેરવામાં આવ્યું છે" "સેટિંગમાંથી કાઢી નાખો" "સેટિંગમાંથી સિસ્ટમ UI ટ્યૂનર કાઢી નાખી અને તેની તમામ સુવિધાઓનો ઉપયોગ કરવાનું બંધ કરીએ?" "તમારા ઉપકરણ પર ઍપ્લિકેશન ઇન્સ્ટોલ થયેલ નથી" "ઘડિયાળ સેકન્ડ બતાવો" "ઘડિયાળ સેકન્ડ સ્થિતિ બારમાં બતાવો. બૅટરીની આવરદા પર અસર કરી શકે છે." "ઝડપી સેટિંગને ફરીથી ગોઠવો" "ઝડપી સેટિંગમાં બ્રાઇટનેસ બતાવો" "પ્રાયોગિક" "બ્લૂટૂથ ચાલુ કરવુ છે?" "તમારા ટેબ્લેટ સાથે કીબોર્ડ કનેક્ટ કરવા માટે, તમારે પહેલાં બ્લૂટૂથ ચાલુ કરવાની જરૂર પડશે." "ચાલુ કરો" "સૂચનાઓ ચુપચાપ બતાવો" "તમામ સૂચનાઓને બ્લૉક કરો" "ચુપ કરશો નહીં" "ચુપ કે અવરોધિત કરશો નહીં" "પાવર સૂચના નિયંત્રણો" "ચાલુ" "બંધ" "પાવર સૂચના નિયંત્રણો સાથે, તમે ઍપની સૂચનાઓ માટે 0 થી 5 સુધીના મહત્વના સ્તરને સેટ કરી શકો છો. \n\n""સ્તર 5"" \n- સૂચના સૂચિની ટોચ પર બતાવો \n- પૂર્ણ સ્ક્રીન અવરોધની મંજૂરી આપો \n- હંમેશાં ત્વરિત દૃષ્ટિ કરો \n\n""સ્તર 4"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધ અટકાવો \n- હંમેશાં ત્વરિત દૃષ્ટિ કરો \n\n""સ્તર 3"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધ અટકાવો \n- ક્યારેય ત્વરિત દૃષ્ટિ કરશો નહીં \n\n""સ્તર 2"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધ અટકાવો \n- ક્યારેય ત્વરિત દૃષ્ટિ કરશો નહીં \n- ક્યારેય અવાજ અથવા વાઇબ્રેટ કરશો નહીં \n\n""સ્તર 1"" \n- પૂર્ણ સ્ક્રીન અવરોધની મંજૂરી આપો \n- ક્યારેય ત્વરિત દૃષ્ટિ કરશો નહીં \n- ક્યારેય અવાજ અથવા વાઇબ્રેટ કરશો નહીં \n- લૉક સ્ક્રીન અને સ્ટેટસ બારથી છુપાવો \n- સૂચના સૂચિના તળિયા પર બતાવો \n\n""સ્તર 0"" \n- ઍપની તમામ સૂચનાઓને બ્લૉક કરો" "નોટિફિકેશન" "તમને હવેથી આ નોટિફિકેશન દેખાશે નહીં" "આ બધા નોટિફિકેશન નાના કરવામાં આવશે" "આ બધા નોટિફિકેશન સાઇલન્ટલી બતાવવામાં આવશે" "આ બધા નોટિફિકેશન તમને અલર્ટ કરશે" "તમે સામાન્ય રીતે આ નોટીફિકેશનને છોડી દો છો. \nતેમને બતાવવાનું ચાલુ રાખીએ?" "થઈ ગયું" "લાગુ કરો" "આ નોટિફિકેશન બતાવવાનું ચાલુ રાખીએ?" "નોટિફિકેશન બંધ કરો" "ચુપચાપ મોકલો" "બ્લૉક કરો" "બતાવવાનું ચાલુ રાખો" "નાનું કરો" "સાઇલન્ટ" "સાઇલન્ટ મોડ ચાલુ રાખો" "અલર્ટ કરતા રહો" "અલર્ટ કરવાનું ચાલુ રાખો" "નોટિફિકેશન બંધ કરો" "આ ઍપમાંથી નોટિફિકેશન બતાવવાનું ચાલુ રાખીએ?" "સાઇલન્ટ" "ડિફૉલ્ટ" "બબલ" "કોઈપણ સાઉન્ડ અથવા વાઇબ્રેશન નથી" "કોઈપણ સાઉન્ડ અથવા વાઇબ્રેશન નથી અને વાતચીત વિભાગમાં તે વધુ નીચેની દિશાએ દેખાય છે" "ફોન સેટિંગના આધારે રિંગ અથવા વાઇબ્રેટ થઈ શકે છે" "ફોન સેટિંગના આધારે રિંગ અથવા વાઇબ્રેટ થઈ શકે છે. ડિફૉલ્ટ તરીકે %1$s બબલની વાતચીત." "ફ્લોટિંગ શૉર્ટકટથી આ કન્ટેન્ટ પર તમારું ધ્યાન દોરી રાખે છે." "એને વાતચીત વિભાગની ટોચ પર બતાવે છે, તરતા બબલ તરીકે દેખાય છે, લૉક સ્ક્રીન પર પ્રોફાઇલ ફોટા તરીકે બતાવે છે" "સેટિંગ" "પ્રાધાન્યતા" "%1$s વાતચીતની સુવિધાઓને સપોર્ટ આપતી નથી" "તાજેતરના કોઈ બબલ નથી" "એકદમ નવા બબલ અને છોડી દીધેલા બબલ અહીં દેખાશે" "આ નોટિફિકેશનમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં." "નોટિફિકેશનના આ ગ્રૂપની ગોઠવણી અહીં કરી શકાશે નહીં" "પ્રૉક્સી નોટિફિકેશન" "%1$sના બધા નોટિફિકેશન" "વધુ જુઓ" "આ ઍપ કૅમેરાનો ઉપયોગ કરી રહી છે." "આ ઍપ માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે." "આ ઍપ તમારી સ્ક્રીન પરની અન્ય ઍપની ઉપર પ્રદર્શિત થઈ રહી છે." "આ ઍપ માઇક્રોફોન અને કૅમેરાનો ઉપયોગ કરી રહી છે." "આ ઍપ તમારી સ્ક્રીન પરની અન્ય ઍપની ઉપર પ્રદર્શિત થઈ રહી છે અને કૅમેરાનો ઉપયોગ કરી રહી છે." "આ ઍપ તમારી સ્ક્રીન પરની અન્ય ઍપની ઉપર પ્રદર્શિત થઈ રહી છે અને માઇક્રોફોનનો ઉપયોગ કરી રહી છે." "આ ઍપ તમારી સ્ક્રીન પરની અન્ય ઍપની ઉપર પ્રદર્શિત થઈ રહી છે અને માઇક્રોફોન અને કૅમેરાનો ઉપયોગ કરી રહી છે." "સેટિંગ" "ઓકે" "%1$s માટે સૂચના નિયંત્રણો ચાલુ છે" "%1$s માટે સૂચના નિયંત્રણો બંધ છે" "આ ચૅનલની સૂચનાઓને મંજૂરી આપો" "વધુ સેટિંગ" "કસ્ટમાઇઝ કરો" "થઈ ગયું" "રદ કરો" "આ નોટિફિકેશન વાતચીત ન હોવા તરીકે માર્ક કરો" "મહત્ત્વપૂર્ણ વાતચીત" "મહત્ત્વપૂર્ણ વાતચીત નથી" "શાંત કરી" "અલર્ટ કરીએ છીએ" "બબલ બતાવો" "બબલ કાઢી નાખો" "હોમ સ્ક્રીન પર ઉમેરો" "%1$s %2$s" "સૂચના નિયંત્રણો" "સૂચના સ્નૂઝ કરવાના વિકલ્પો" "મને યાદ કરાવો" "સેટિંગ" "પૂર્વવત્ કરો" "%1$s માટે સ્નૂઝ કરો" %d કલાક %d કલાક %d મિનિટ %d મિનિટ "બૅટરી વપરાશ" "ચાર્જિંગ દરમિયાન બૅટરી સેવર ઉપલબ્ધ નથી" "બૅટરી સેવર" "કાર્યપ્રદર્શન અને બૅકગ્રાઉન્ડ ડેટા ઘટાડે છે" "બટન %1$s" "Home" "Back" "Up" "Down" "Left" "Right" "Center" "Tab" "Space" "Enter" "Backspace" "Play/Pause" "Stop" "Next" "Previous" "Rewind" "Fast Forward" "Page Up" "Page Down" "Delete" "Home" "End" "Insert" "Num Lock" "Numpad %1$s" "સિસ્ટમ" "હોમ" "તાજેતરના" "પાછળ" "નોટિફિકેશન" "કીબોર્ડ શૉર્ટકટ્સ" "કીબોર્ડ લેઆઉટ સ્વિચ કરો" "ઍપ્લિકેશનો" "સહાય" "બ્રાઉઝર" "Contacts" "ઇમેઇલ" "SMS" "સંગીત" "YouTube" "Calendar" "વૉલ્યૂમ નિયંત્રણ સાથે બતાવો" "ખલેલ પાડશો નહીં" "વૉલ્યૂમ બટન્સ શૉર્ટકટ" "વૉલ્યૂમ વધારવા પર ખલેલ પાડશો નહીંમાંથી બહાર નીકળો" "બૅટરી" "ઘડિયાળ" "હૅડસેટ" "સેટિંગ ખોલો" "હેડફોન કનેક્ટ કર્યાં" "હૅડસેટ કનેક્ટ કર્યો" "ડેટા સેવર" "ડેટા સેવર ચાલુ છે" "ડેટા સેવર બંધ છે" "ચાલુ" "બંધ" "ઉપલબ્ધ નથી" "નેવિગેશન બાર" "લેઆઉટ" "અતિરિક્ત ડાબો બટન પ્રકાર" "અતિરિક્ત જમણો બટન પ્રકાર" "(ડિફૉલ્ટ)" "ક્લિપબોર્ડ" "કીકોડ" "ફેરવવાની પુષ્ટિ, કીબોર્ડ સ્વિચર" "કોઈ નહીં" "સામાન્ય" "નિબિડ" "ડાબી બાજુએ ઢળતું" "જમણી બાજુએ ઢળતું" "કીબોર્ડ સ્વિચર" "સાચવો" "રીસેટ કરો" "બટનની પહોળાઈ સમાયોજિત કરો" "ક્લિપબોર્ડ" "કસ્ટમ નેવિગેશન બટન" "ડાબો કીકોડ" "જમણો કીકોડ" "ડાબું આઇકન" "જમણું આઇકન" "ટાઇલ ઉમેરવા માટે તેના પર આંગળી દબાવીને ખેંચો" "ટાઇલને ફરીથી ગોઠવવા માટે આંગળી દબાવીને ખેંચો" "દૂર કરવા માટે અહીં ખેંચો" "તમને ઓછામાં ઓછી %1$d ટાઇલની જરૂર છે" "ફેરફાર કરો" "સમય" "કલાક, મિનિટ અને સેકન્ડ બતાવો" "કલાક અને મિનિટ બતાવો (ડિફોલ્ટ)" "આ આઇકન બતાવશો નહીં" "હંમેશાં ટકાવારી બતાવો" "ચાર્જ થાય ત્યારે ટકાવારી બતાવો (ડિફોલ્ટ)" "આ આઇકન બતાવશો નહીં" "ઓછી પ્રાધાન્યતાનું નોટિફિકેશન આઇકન બતાવો" "અન્ય" "સ્પ્લિટ-સ્ક્રીન વિભાજક" "ડાબી પૂર્ણ સ્ક્રીન" "ડાબે 70%" "ડાબે 50%" "ડાબે 30%" "જમણી સ્ક્રીન સ્ક્રીન" "શીર્ષ પૂર્ણ સ્ક્રીન" "શીર્ષ 70%" "શીર્ષ 50%" "શીર્ષ 30%" "તળિયાની પૂર્ણ સ્ક્રીન" "ટાઇલ કાઢી નાખો" "ટાઇલને અંતે ઉમેરો" "ટાઇલ ખસેડો" "ટાઇલ ઉમેરો" "%1$d પર ખસેડો" "જગ્યા પર %1$d ઉમેરો" "જગ્યા %1$d" "ઝડપી સેટિંગ એડિટર." "%1$s નોટિફિકેશન: %2$s" "વિભાજિત-સ્ક્રીન સાથે ઍપ્લિકેશન કદાચ કામ ન કરે." "ઍપ સ્ક્રીન-વિભાજનને સપોર્ટ કરતી નથી." "ઍપ્લિકેશન ગૌણ ડિસ્પ્લે પર કદાચ કામ ન કરે." "ઍપ ગૌણ ડિસ્પ્લે પર લૉન્ચને સપોર્ટ કરતી નથી." "સેટિંગ ખોલો." "ઝડપી સેટિંગ ખોલો." "ઝડપી સેટિંગ બંધ કરો." "એલાર્મ સેટ કર્યો." "%s તરીકે સાઇન ઇન કર્યું" "કોઈ ઇન્ટરનેટ નથી" "વિગતો ખોલો." "%sને કારણે અનુપલબ્ધ છે" "%s સેટિંગ ખોલો." "સેટિંગના ક્રમમાં ફેરફાર કરો." "%2$d માંથી %1$d પૃષ્ઠ" "લૉક સ્ક્રીન" "વિસ્તૃત કરો" "નાનું કરો" "બંધ કરો" "સેટિંગ" "છોડી દેવા માટે નીચે ખેંચો" "મેનૂ" "%s ચિત્રમાં-ચિત્રની અંદર છે" "જો તમે નથી ઇચ્છતા કે %s આ સુવિધાનો ઉપયોગ કરે, તો સેટિંગ ખોલવા માટે ટૅપ કરો અને તેને બંધ કરો." "ચલાવો" "થોભાવો" "આગલા પર જાઓ" "પહેલાંના પર જાઓ" "કદ બદલો" "ફોન વધુ પડતી ગરમીને લીધે બંધ થઇ ગયો છે" "તમારો ફોન હવે સામાન્યપણે કાર્ય કરી રહ્યો છે.\nવધુ માહિતી માટે ટૅપ કરો" "તમારો ફોન અત્યંત ગરમ હતો, તેથી તે ઠંડો થવા ઑટોમૅટિક રીતે બંધ થઈ ગયો છે. તમારો ફોન હવે સામાન્યપણે કાર્ય કરી રહ્યો છે.\n\nતમારો ફોન અત્યંત ગરમ થઈ શકે છે, જો તમે:\n • એવી ઍપ વાપરતા હો જે સંસાધન સઘન રીતે વાપરતી હોય (જેમ કે ગેમિંગ, વીડિયો, અથવા નેવિગેટ કરતી ઍપ)\n • મોટી ફાઇલો અપલોડ અથવા ડાઉનલોડ કરતા હો\n • તમારા ફોનનો ઉપયોગ ઉચ્ચ તાપમાનમાં કરતા હો" "સારસંભાળના પગલાં જુઓ" "ફોન ગરમ થઈ રહ્યો છે" "ફોન ઠંડો થાય ત્યાં સુધી અમુક સુવિધાઓ મર્યાદિત હોય છે.\nવધુ માહિતી માટે ટૅપ કરો" "તમારો ફોન ઑટોમૅટિક રીતે ઠંડો થવાનો પ્રયાસ કરશે. તમે હજી પણ તમારા ફોનનો ઉપયોગ કરી શકો છો, પરંતુ તે કદાચ થોડો ધીમો ચાલે.\n\nતમારો ફોન ઠંડો થઈ જવા પર, તે સામાન્ય રીતે ચાલશે." "સારસંભાળના પગલાં જુઓ" "ચાર્જરને અનપ્લગ કરો" "આ ડિવાઇસને ચાર્જ કરવામાં કોઈ સમસ્યા છે. પાવર અડૅપ્ટર અનપ્લગ કરો અને કાળજી લેજો કદાચ કેબલ થોડો ગરમ થયો હોઈ શકે છે." "સારસંભાળના પગલાં જુઓ" "ડાબો શૉર્ટકટ" "જમણો શૉર્ટકટ" "ડાબો શૉર્ટકટ પણ અનલૉક કરે છે" "જમણો શૉર્ટકટ પણ અનલૉક કરે છે" "કોઈ નહીં" "%1$s લૉન્ચ કરો" "અન્ય ઍપ્લિકેશનો" "વર્તુળ" "સરવાળો" "બાદબાકી" "ડાબે" "જમણે" "મેનૂ" "%1$s ઍપ્લિકેશન" "અલર્ટ" "બૅટરી" "સ્ક્રીનશૉટ" "સામાન્ય સંદેશા" "સ્ટોરેજ" "હિન્ટ" "Instant Apps" "%1$s ચાલી રહી છે" "ઍપ ઇન્સ્ટૉલ કર્યા વિના ખુલી જાય છે." "ઍપ ઇન્સ્ટૉલ કર્યા વિના ખુલી જાય છે. વધુ જાણવા માટે ટૅપ કરો." "ઍપની માહિતી" "બ્રાઉઝર પર જાઓ" "મોબાઇલ ડેટા" "%1$s%2$s" "%1$s, %2$s" "વાઇ-ફાઇ બંધ છે" "બ્લૂટૂથ બંધ છે" "ખલેલ પાડશો નહીં બંધ છે" "ખલેલ પાડશો નહીં એક સ્વચાલિત નિયમ દ્વારા ચાલુ કરાયું હતું (%s)." "ખલેલ પાડશો નહીં એક ઍપ્લિકેશન દ્વારા ચાલુ કરાયું હતું (%s)." "ખલેલ પાડશો નહીં એક સ્વચાલિત નિયમ અથવા ઍપ્લિકેશન દ્વારા ચાલુ કરાયું હતું." "%s સુધી" "Keep" "બદલો" "પૃષ્ઠભૂમિમાં ચાલી રહેલ ઍપ્લિકેશનો" "બૅટરી અને ડેટા વપરાશ વિશેની વિગતો માટે ટૅપ કરો" "મોબાઇલ ડેટા બંધ કરીએ?" "તમને %s મારફતે ડેટા અથવા ઇન્ટરનેટનો ઍક્સેસ મળશે નહીં. ઇન્ટરનેટ માત્ર વાઇ-ફાઇ દ્વારા ઉપલબ્ધ થશે." "તમારા કૅરિઅર" "કોઈ ઍપ પરવાનગી વિનંતીને અસ્પષ્ટ કરતી હોવાને કારણે, સેટિંગ તમારા પ્રતિસાદને ચકાસી શકતું નથી." "%1$sને %2$s સ્લાઇસ બતાવવાની મંજૂરી આપીએ?" "- મારાથી %1$sની માહિતી વાંચી શકાતી નથી" "- મારાથી %1$sની અંદર ક્રિયાઓ કરી શકાતી નથી" "%1$sને કોઈપણ ઍપના સ્લાઇસ બતાવવાની મંજૂરી આપો" "મંજૂરી આપો" "નકારો" "બૅટરી સેવર શેડ્યૂલ કરવા માટે ટૅપ કરો" "જ્યારે બૅટરી સંભવિત રૂપે પૂરી થવામાં હોય ત્યારે બૅટરી સેવર ચાલુ કરો" "ના, આભાર" "બૅટરી સેવર શેડ્યૂલ ચાલુ થયું" "બૅટરીનું સ્તર એકવાર %d%% કરતાં ઓછું થાય તે પછી બૅટરી સેવર ઑટોમૅટિક રીતે ચાલુ થશે." "સેટિંગ" "સમજાઈ ગયું" "Dump SysUI Heap" "%1$s ઍપ તમારા %2$sનો ઉપયોગ કરી રહી છે." "ઍપ્લિકેશન તમારા %sનો ઉપયોગ કરી રહી છે." ", " " અને " "કૅમેરા" "સ્થાન" "માઇક્રોફોન" "સેન્સર બંધ છે" "ડિવાઇસ સેવાઓ" "કોઈ શીર્ષક નથી" "આ ઍપ ફરીથી ચાલુ કરવા માટે ટૅપ કરીને પૂર્ણ સ્ક્રીન કરો." "%1$s બબલ માટેનાં સેટિંગ" "ઓવરફ્લો" "સ્ટૅકમાં ફરી ઉમેરો" "મેનેજ કરો" "%2$s તરફથી %1$s" "%2$s અને વધુ %3$d તરફથી %1$s" "ખસેડો" "ઉપર ડાબે ખસેડો" "ઉપર જમણે ખસેડો" "નીચે ડાબે ખસેડો" "નીચે જમણે ખસેડો" "બબલને છોડી દો" "વાતચીતને બબલ કરશો નહીં" "બબલનો ઉપયોગ કરીને ચેટ કરો" "નવી વાતચીત ફ્લોટિંગ આઇકન અથવા બબલ જેવી દેખાશે. બબલને ખોલવા માટે ટૅપ કરો. તેને ખસેડવા માટે ખેંચો." "બબલને કોઈપણ સમયે નિયંત્રિત કરો" "આ ઍપમાંથી બબલને બંધ કરવા માટે મેનેજ કરો પર ટૅપ કરો" "સમજાઈ ગયું" "%1$s સેટિંગ" "સિસ્ટમ નૅવિગેશન અપડેટ કર્યું. ફેરફારો કરવા માટે, સેટિંગ પર જાઓ." "સિસ્ટમ નૅવિગેશનને અપડેટ કરવા માટે સેટિંગ પર જાઓ" "સ્ટૅન્ડબાય" "વાતચીતને પ્રાધાન્યતા ધરાવતી તરીકે સેટ કરી" "પ્રાધાન્યતા ધરાવતી વાતચીતો:" "વાતચીત વિભાગની ટોચ પર બતાવો" "લૉક સ્ક્રીન પર પ્રોફાઇલ ફોટો બતાવો" "ઍપની ટોચ પર તરતા બબલ તરીકે દેખાય છે" "ખલેલ પાડશો નહીં સેટિંગમાં હસ્તક્ષેપ કરી શકે છે" "સમજાઈ ગયું" "સેટિંગ" "વિસ્તૃતીકરણ ઓવરલે વિંડો" "વિસ્તૃતીકરણ વિંડો" "વિસ્તૃતીકરણ વિંડોના નિયંત્રણો" "ડિવાઇસનાં નિયંત્રણો" "તમારા કનેક્ટ કરેલા ડિવાઇસ માટે નિયંત્રણો ઉમેરો" "ડિવાઇસનાં નિયંત્રણો સેટઅપ કરો" "તમારા નિયંત્રણોને ઍક્સેસ કરવા માટે પાવર બટન દબાવી રાખો" "નિયંત્રણો ઉમેરવા માટે ઍપ પસંદ કરો" %s નિયંત્રણ ઉમેર્યું. %s નિયંત્રણો ઉમેર્યા. "કાઢી નાખ્યું" "મનપસંદમાં ઉમેર્યું" "મનપસંદમાં ઉમેર્યું, સ્થાન %d" "મનપસંદમાંથી કાઢી નાખ્યું" "મનપસંદમાં ઉમેરો" "મનપસંદમાંથી કાઢી નાખો" "સ્થાન %d પર ખસેડો" "નિયંત્રણો" "પાવર મેનૂમાંથી ઍક્સેસ કરવા માટેના નિયંત્રણોને પસંદ કરો" "નિયંત્રણોને ફરીથી ગોઠવવા માટે તેમને હોલ્ડ કરીને ખેંચો" "બધા નિયંત્રણો કાઢી નાખ્યા" "ફેરફારો સાચવ્યા નથી" "અન્ય બધી ઍપ જુઓ" "નિયંત્રણો લોડ કરી શકાયા નથી. ઍપના સેટિંગ બદલાયા નથી તેની ખાતરી કરવા માટે %s ઍપ ચેક કરો." "સુસંગત નિયંત્રણો ઉપલબ્ધ નથી" "અન્ય" "ડિવાઇસનાં નિયંત્રણોમાં ઉમેરો" "ઉમેરો" "%s દ્વારા સૂચન કરેલા" "નિયંત્રણ અપડેટ કર્યા" "પિનમાં અક્ષરો અથવા પ્રતીકોનો સમાવેશ થાય છે" "%sને ચકાસો" "ખોટો પિન" "ચકાસી રહ્યાં છીએ…" "પિન દાખલ કરો" "બીજા પિનને અજમાવી જુઓ" "કન્ફર્મ કરી રહ્યાં છે…" "%s માટે ફેરફાર કન્ફર્મ કરો" "વધુ જોવા માટે સ્વાઇપ કરો" "સુઝાવ લોડ કરી રહ્યાં છીએ" "મીડિયા" "હાલનું સત્ર છુપાવો." "વર્તમાન સત્ર છુપાવી શકાતું નથી." "છોડી દો" "ફરી શરૂ કરો" "સેટિંગ" "નિષ્ક્રિય, ઍપને ચેક કરો" "ભૂલ, ફરી પ્રયાસ કરી રહ્યા છીએ…" "મળ્યું નથી" "નિયંત્રણ ઉપલબ્ધ નથી" "%1$sને ઍક્સેસ કરી શક્યાં નહીં. નિયંત્રણ હજી પણ ઉપલબ્ધ છે અને તે કે ઍપના સેટિંગ બદલાયા નથી તેની ખાતરી કરવા માટે %2$s ઍપ ચેક કરો." "ઍપ ખોલો" "સ્ટેટસ લોડ કરી શકાતું નથી" "ભૂલ, ફરીથી પ્રયાસ કરો" "પ્રક્રિયા ચાલુ છે" "નવા નિયંત્રણ જોવા માટે પાવર બટનને દબાવી રાખો" "નિયંત્રણો ઉમેરો" "નિયંત્રણોમાં ફેરફાર કરો" "આઉટપુટ ઉમેરો" "ગ્રૂપ" "1 ડિવાઇસ પસંદ કર્યું" "%1$d ડિવાઇસ પસંદ કર્યા" "%1$s (ડિસ્કનેક્ટ થયેલું)" "કનેક્ટ કરી શકાયું નહીં. ફરી પ્રયાસ કરો." "નવા ડિવાઇસ સાથે જોડાણ કરો" "તમારું બૅટરી મીટર વાંચવામાં સમસ્યા આવી" "વધુ માહિતી માટે ટૅપ કરો"